અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું, સ્વાઈન ફ્લૂથી ત્રણ લોકોના મોત

Ahmedabad: Waterborne, mosquito epidemic, three die of swine flu

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. તો છેલ્લા એક સપ્તાહમાં ત્રણ વ્યક્તિ સ્વાઈનફ્લૂનો ભોગ બન્યા છે. પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો, ઝાડા ઉલટીના 301, ટાઈફોઈડના 205 કેસ નોંધાયા છે. જ્યારે કે 160 દર્દીઓને કમળો થયો છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળા પર નજર કરીએ તો, 77 લોકો ડેન્ગ્યુના ભરડામાં સપડાયા છે.. જ્યારે કે સાદા મેલેરિયાના 12, ઝેરી મેલેરિયાના 3 અને ચિકનગુનિયાના 10 દર્દીઓ નોંધાયા છે.

READ  The News Centre Debate : 'Non-Hindus barred to enter Navratri venues' , Part 3 - Tv9

આ પણ વાંચોઃ CAA મુદ્દે હાઈકોર્ટે મમતા બેનર્જીને આપ્યો ઝટકો, નહીં કરી શકે આ રીતે વિરોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments