વરસાદના કારણે નવરાત્રીની તૈયારીઓ અટકી, GMDC ગ્રાઉન્ડમાં ભરાયુ પાણી, જુઓ VIDEO

નવરાત્રી શરૂ થવાના હવે માત્ર બે દિવસ બાકી છે. ત્યારે વરસાદ આ વખતૈ ખેલૈયાઓનો ખેલ બગાડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. એટલુ જ નહિં હાલ તો આ આગાહી સાચી પડે તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, છેલ્લા 24 કલાકથી જે રીતે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે નવરાત્રીની તૈયારીઓ અટકી ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Tapi : 4 dead bodies found from Purna river - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે શહેરમાં વરસાદના કારણે GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયુ છે. GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રી યોજાવાની છે. ત્યારે વરસાદી પાણી ભરાતા નવરાત્રી તૈયારીઓ પર પણ અસર પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: માંડલના વરમોર ગામે દલિત યુવાનની હત્યા મામલે જિગ્નેશ મેવાણીના રુપાણી સરકાર પર પ્રહારો

 

FB Comments