અમદાવાદ: મહિલાએ ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ સામે 3 કરોડ રૂપિયા પરત આપતો ન હોવાની નોંધાવી ફરિયાદ

Ahmedabad: Woman files complaint against BJP's ex-ward president for not returning Rs 3 cr ahmedabad mahila e bjp ne purv ward pramukh same 3 crore rupiya parat aapto n hova ni nodhavi fariyad

અમદાવાદમાં ઘાટલોડિયા ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ નોલેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ધ્રુતિ પંચ નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી નોલેશ પટેલે 3 કરોડ રૂપિયા પરત ન આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat Fatafat : 26-11-2016 - Tv9 Gujarati

ફરિયાદી મહિલાએ આરોપીને ગિફટમાં કાર આપી હતી. જે નોલેશ પટેલે પરત કરી ન હતી અને સાથે જ એક હોટલમાં બિલ બાકી રાખી તોડફોડ કરતાં પોલીસે મહિલાના ઘરે મેમો મોકલ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેના આધારે સમગ્ર ઘટના સામે આવી છે. નોલેશ પટેલે રૂપિયા પરત ન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

READ  VIDEO: જાણીતી કંપની Vadilalના ગોડાઉનમાં ચેકિંગ કરતા કેરીનો એવો જથ્થો મળ્યો કે, તમને જોવું પણ પસંદ નહીં આવે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં આકરી ઠંડીનું મોજું ફરી વળ્યું, રાજયના 6 શહેરનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું

FB Comments