અમદાવાદ: યુવતીને હેરાનગતિ કરનાર શખ્સ સામે ફરીથી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, અગાઉ યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો

Ahmedabad: Youth booked for molesting girl ahmedabad yuvti ne herangati karnar shaksh same fari thi police station ma nodhayi fariyad agau yuvti par chari vade humlo karyo hato

અમદાવાદના ચાંદલોડિયામાં યુવતીને હેરાનગતિ કરનાર શખ્સ સામે ફરીથી ફરિયાદ નોંધવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતી પર છરી વડે હુમલો કરનાર આરોપી જામીન પર છૂટ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જામીન પર આવતા જ શખ્સે યુવતીને ફરી હેરાનગતિ શરૂ કરી હતી. અગાઉ યુવતી પર ચાંદલોડિયા વિસ્તારમાં છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે યુવતીને સોશિયલ મીડિયા થકી ધમકીઓ મળી રહી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે પોલીસ વિકૃત યુવક સામે ક્યારે કાર્યવાહી કરશે?

READ  દેશની સૌથી શ્રીમંત અને તાકાતવર સ્કૂલોમાંની એક મુંબઈની પોદ્દાર સ્કૂલની ઘટના, બાળકોનો જીવ ખતરામાં નાંખીને ડ્રાઈવરે ચલાવી બસ, ગિયરમાં વાંસનો ટુકડો લગાવીને ચલાવાઈ રહી હતી બસ, પોલીસમાં થઈ લેખિત ફરિયાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: કચ્છના નાના રણમાં બંદૂક વડે ફાયરિંગ કરીને ત્રણ ઘુડખરનો શિકાર, વનવિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર

FB Comments