VIDEO: અમદાવાદમાં બેફામ દોડતી BRTSએ લીધો વધુ એકનો ભોગ, યુવકનું ઘટનાસ્થળે મોત

UNLOCK 1: AMTS, BRTS bus services resume in Ahmedabad from today

અમદાવાદમાં BRTS બસના અકસ્માત અટકવાનું નામ નથી લેતા, શહેરમાં બેફામ દોડતી BRTS બસે વધુ એક યુવકનો જીવ લીધો છે. શહરેના જશોદાનગર વિસ્તારમાં પાસે જય ચૌહાણ નામનો યુવાન પોતાનું એક્ટિવા લઈને જશોદાનગર વાયા ઘોડાસર વિસ્તાર તરફ જઈ રહ્યો હતો, ત્યારે BRTSએ યુવકને અડફેટે લીધો હતો. જ્યાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. હાલ સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

READ  અમદાવાદ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોના દર્દીની લાશ મળવાનો કેસ, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments