VIDEO: અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદનુ આગમન

સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતુ અને વાતાવરણમાં બફારો જોવા મળ્યો હતો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. શહેરના પાલડી વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે.

READ  અમદાવાદઃ CAA અને NRCના વિરોધમાં આજે બંધનું એલાન! જુહાપુરાના બજારની તમામ દુકાનો બંધ

આ પણ વાંચો: વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ, રેલવે સ્ટેશન સહિત નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments