કોરોનાનો કેર! વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે શાળાઓમાં શરૂ કરાયું ઓનલાઇન એજ્યુકેશન

Ahmedabads Tapovan school providing online education to students amid coronavirus outbreak

કોરોનાની દહેશત વચ્ચે રાજ્યમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને શૈક્ષણિક કાર્ય પર અસર ન વર્તાય તેવા હેતુસર હવે શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની તપોવન સ્કૂલ દ્વારા પણ ટેક્નોલોજીના ઉપયોગ થકી ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓને ઘેર બેઠા જ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્કૂલ દ્વારા ઉભી કરાયેલી આ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ હવે ઘેર બેઠા શિક્ષણ મેળવી શકશે.

READ  ખેડૂતોને થશે વધારે નફો! કપાસમાં આંતરપાક તરીકે કરો કાકડીની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO

આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments