AICTEના ચેરમેનનું મોટું નિવેદન! ગુજરાતમાં નહીં મળે નવી એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજોને મંજૂરી

AICTE chairman denies approval of new pharmacy and engineering colleges in Gujarat

ચાલુ વર્ષે નવી એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજોને મંજૂરી નહીં મળે. આ નિવેદન આપ્યું છે AICTEના ચેરમેન અનિલ સહસ્ત્ર બુદ્ધેએ. નવી કોલેજોને લઈને તેમણે જણાવ્યું કે, દેશમાં એન્જિનિયરીંગ કોલેજોમાં 50% સીટો ખાલી છે, જેથી AICTE ચાલુ વર્ષે નવી એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજોને મંજૂરી નહીં આપે. ખાલી સીટો ભરવાનું અને હાલની કોલેજોમાં શિક્ષણનું સ્તર સુધારવાનું લક્ષ્ય છે. ગત વર્ષે 120થી વધારે કોલેજો બંધ કરાઈ છે અને ચાલુ વર્ષે પણ કોલેજો બંધ કરવાની અરજીઓ સ્વિકારવામાં આવશે.

READ  જમ્મુ કાશ્મીર અને લદાખ માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં થશે કોરોના વાઈરસનો ટેસ્ટ, બીજે મેડિકલ કોલેજમાં શરૂ કરાશે ટેસ્ટિંગ લેબ

FB Comments