VIDEO: દિલ્હી એઈમ્સની ટીમ મેડિકલ કોલેજની તમામ માહિતી એકત્ર કરવા માટે રાજકોટ પહોંચી

AIIMS team from Delhi reach Rajkot to collect information on medical college Delhi aiims ni team medical college ni tamam mahiti ektra karva mate rajkot pohchi

દિલ્લી એઈમ્સની ટીમ રાજકોટ પહોંચી છે. એઈમ્સ હોસ્પિટલને લઈને આજે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડિન સાથે બેઠક કરશે. એઈમ્સ હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવાની છે. ત્યારે એઈમ્સ હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજની 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ શરૂ કરાશે. મેડિકલ કોલેજ શરૂ કરવા બિલ્ડિંગ ભાડે રાખવું કે પછી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ કરવી સહિતની તમામ માહિતી એકત્ર કરવામાં આવશે.

READ  VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી

FB Comments