અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરીને ફાડી નાખી કોપી

AIMIM leader Asaduddin Owaisi tore a copy of Citizenship Amendment Bil l2019 in Lok Sabha.

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પર ભારે વિવાદ સર્જાયો હતો. ગૃહ મંત્રી અમિત શાહે જોરદાર દલીલો કરી હતી તો અસદુદ્દીન ઓવૈસીઓ તો આ બિલની કોપી જ ફાડી નાખી હતી. ઓવૈસીએ આ બિલને ભારતનું વિભાજન કરનારું બિલ ગણાવ્યું હતું.

આ પણ વાંચો :   અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષ બાદ હિંદુ મહાસભાએ પણ SCમાં કરી પુનર્વિચાર અરજી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઓવૈસીએ મહાત્મા ગાંધીજીનું ઉદાહરણ આપ્યું હતું અને બિલની કોપીને ફાડી નાખી હતી. આ બિલ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તે મુસ્લિમ વિરોધી છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. આ બાદ ભારે વિરોધ સર્જાયો હતો.

 

 

Oops, something went wrong.
FB Comments
READ  મુંબઈમાં ભારે વરસાદની આગાહી, મુંબઈગરાઓને દરિયાથી દૂર રહેવાની ચેતવણી, જુઓ VIDEO