જામનગરમાં એરફોર્સ મથકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન અને નિદર્શન યોજાયું

Air Force holds exhibition ahead of Republic Day 2020 Jamnagar

જામનગરમાં એરફોર્સ મથકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન અને નિદર્શન યોજાયું. જેમાં સેનાની કામગીરીથી સામાન્ય લોકો અને યુવા પેઢી પરીચીત થાય તે માટે પ્રદર્શન યોજાયું. ખાસ યુદ્ધ વિમાનો, હથિયારો અને હેલીકોપ્ટરનું પણ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શન માટે આશરે 800 જેટલા વિદ્યાર્થીઓએ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ મહેસાણા બાયપાસ હાઈ-વે પર પુલ બેસવાની ઘટના સામે આવતા અધિકારીઓની દોડધામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જામનગર: કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, સંપૂર્ણ વિસ્તારને ક્વોરન્ટાઈન કરાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments