જો તમારી પાસે AIRTELનું પ્રી-પીઈડ કાર્ડ છે તો આ સમાચાર જાણવા જરૂરી છે, નહિતર પછતાશો

એરટેલના ગ્રાહકોને હવે પહેલા કરતા વેલિડિટી વિશે વધુ ચિંતા કરવાની રહેશે. જ્યારે તમારી વેલિડિટી સમાપ્ત થઈ જશે ત્યારબાદના ગ્રેસ પીરિયડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભારતીય ટેલિકોમ કંપની એરટેલે આવું પગલું ભર્યું છે જેની અસર એરટેલના ગ્રાહકો પર થશે. કંપનીએ હવે ઇનકમિંગ વોઈસ કોલની સમય મર્યાદામાં પણ ઘટાડો કર્યો છે. પહેલા ઇનકમિંગ કોલની સમય મર્યાદા 15 દિવસ હતી જે હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવશે.

READ  ફાસ્ટેગ શું છે અને શું છે તેના ફાયદા? જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એરટેલે ન્યૂનતમ રિચાર્જ યોજનામાં પણ ફેરફાર કર્યા છે. આ પ્રી-પેઇડ વપરાશકર્તાઓ માટે છે. પહેલા વેલિડિટી સમાપ્ત થવા પર ગ્રાહકોને 15 દિવસ સુધી ઇનકમિંગ વોઈસ કોલ આવી શકતા હતા પરંતુ હવે તે સમય મર્યાદા 7 દિવસની થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ટ્રમ્પની અમદાવાદ મુલાકાત, ઝુંપડપટ્ટી બાદ હવે વિવાદિત દિવાલને પણ ઢાંકવાનો તંત્રનો પ્રયાસ

આ પણ વાંચો: રાજકોટમાં ભારે વરસાદને કારણે ગરનાળામાં ડૂબી કાર, જુઓ VIDEO

પ્રી-પેઇડની વેલિડિટી સમાપ્ત થયા પછી 7 દિવસ સુધી રિચાર્જ કર્યા વગર તમને ઇનકમિંગ કોલ આવશે ત્યારબાદ ફરજીયાત રિચાર્જ કરવું પડશે. વેલિડિટી સમાપ્ત થયા પછી બેલેન્સ હોવા છતા પણ કોલ કરી શકાશે નહીં. આ નિર્ણયથી ગ્રાહકો નાખુશ થઈ શકે છે.

READ  ઈન્કમટેક્ષ રીટર્ન માટે હવે ફક્ત 3 દિવસ બાકી, ફાઈલ રીટર્ન કરતી વખતે રાખજો આ 5 બાબતોનું ધ્યાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments