ઐશ્વર્યાએ નવા વર્ષે પોસ્ટ કરી એવી તસવીર કે જોઈને લાખો ફૅન્સ થઈ ગયાં દીવાના, આપના પણ ઉડી જશે હોશ, જુઓ તસવીર

એશ્વર્યા રાય પુત્રી આરાધ્ય સાથે

બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન નવા વર્ષ એટલે કે 2019ને પોતાના જીવનનું સૌથી યાદગાર વર્ષ બનાવવા માંગે છે અને તેણે આની શરુઆત પણ કરી દિધી છે.

પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવાથી લઈ પોતાના લગ્નની સોનેરી યાદોને ફરીથી તાજા કરવા સુધી, ઐશ્વર્યા દરેક પળનું જાણે આલબમ બનાવી સેવી રાખી રહી છે.

આ વર્ષ પાસે ઐશ્વર્યાને કેટલી આશાઓ છે, તો તે તે જ જાણે, પણ તેની આંખોમાં તરતા સપનાં આ ફોટોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. આ ફોટો ઐશ્વર્યાએ નવા વર્ષે પોતાના ઇંસ્ટાગ્રામ ઍકાઉંટ પર શ2ર કરી છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ ફટોમાં ઐશ્વર્યા ગઝબની સુંદર લાગી રહી છે. ફોટોમાં તેની આંખો સૌથી કૅચી લાગે છે છે કે જે જામે કાજલ રૂપી જંગલમાં પણ આશાઓની રોશની પાથરી રહી હોય.

આ પણ વાંચો : WHATSAPPના આ ફાઉંડર્સે પણ પોતાના લગ્નની કંકોત્રી આવી નહીં બનાવી હોય, આવી કંકોત્રીની તેમણે કલ્પના પણ નહીં કરી હોય, શું છે ખાસ આ કંકોત્રીમાં ? વાંચો આ ખબર

આ ફોટો પોસ્ટ કર્યાના 2 કલાકની અંદર તો અઢી લાખથી વધુ લોકોએ લાઇક કરી નાંખ્યો અને ઢગલાબંધ કૉમેંટ્સ તો ચાલુ જ છે.

આ પણ વાંચો : 9 હજાર કરોડની છેતરપિંડી કરનાર માલ્યાના નામે નોંધાયો આ અનોખો રેકૉર્ડ !

નોંધનીય છે કે ઐશ્વર્યાએ 2019માં જ ઇંસ્ટાગ્રામ જૉઇિન કર્યું હતું અને તે તેના પર બહુ જ એક્ટિવ પણ રહે છે. તે પ્રાયઃ પોતાના પતિ અને પુત્રીના ફોટોસ શૅર કરતી રહે છે.

ઐશ્વર્યા રાય વર્ષ 2018માં એકમાત્ર ફન્ને ખાં ફિલ્મમાં નજરે પડી હતી. કહેવાય છે કે ઐશ્વર્યા આગામી સમયમાં મણિરત્નની આગામી ફિલ્મમાં સસરા અમિતાભ બચ્ચન સાથે નજરે પડી શકે છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

A'bad:Case of doctor slapped by dead patient's kin in Civil hospital; Doctors call off their strike

FB Comments

TV9 Web Desk7

Read Previous

WHATSAPPના આ ફાઉંડર્સે પણ પોતાના લગ્નની કંકોત્રી આવી નહીં બનાવી હોય, આવી કંકોત્રીની તેમણે કલ્પના પણ નહીં કરી હોય, શું છે ખાસ આ કંકોત્રીમાં ? વાંચો આ ખબર

Read Next

પિતાને લકવાએ ભરડામાં લીધો અને બે દિકરીઓએ કરી નાખ્યુ એવું કામ કે જે કોઈ દિકરો પણ ન કરી શકે

WhatsApp પર સમાચાર