Galwan Faceoff પર ફિલ્મ બનાવશે આ અભિનેતા, 20 જવાનોના બલિદાનની હશે કહાણી

ajay devgn announced a film on galwan valley face off Galwan Faceoff par film banavse aa abhineta 20 javano na balidan ni hase kahani

અભિનેતા અને નિર્માતા અજય દેવગણ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર કરેલા હુમલાના આધાર પર એક ફિલ્મ બનાવવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મને લઈ મળેલી જાણકારી મુજબ તેમાં 20 ભારતીય સેનાના જવાનોના બલિદાનની કહાણી હશે. જેમને ચીની સેનાનો મુકાબલો કર્યો હતો.

ajay devgn announced a film on galwan valley face off Galwan Faceoff par film banavse aa abhineta 20 javano na balidan ni hase kahani

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ચીને પર્વતિય ક્ષેત્રમાં શરૂ કર્યો સંયુક્ત સૈન્ય અભ્યાસ, તણાવ વચ્ચે પણ ચીનની હરકત

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે અજય દેવગણ આ ફિલ્મમાં અભિનય કરશે કે નહીં.કલાકારો અને અન્ય ક્રૂ ટીમને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને અજય દેગવણ એફએફ ફિલ્મસ અને સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ્સ LLP મળીને બનાવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ફિલ્મ રિલીઝ થવાના એક દિવસ પહેલાં જ રજનીકાંત અને અક્ષય કુમારની '2.0' પર લાગી શકે છે મોટું ગ્રહણ

 

તમને જણાવીએ દઈએ કે 15 જૂને પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેનાની સાથે હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. વર્ષ 1975 બાદ ભારતીય સેના અને ચીની પીપુલ્સ લિબરેશન આર્મીની સાથે ટકરાવનો આ પ્રથમ મામલો હતો. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોએ ભારતીય દળ પર હુમલો કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સોનિયા ગાંધીનો નિર્ણય, ગુજરાત કોંગ્રેસના 300થી વધુ સભ્યોનું માળખું વિખેરાયું

Oops, something went wrong.

 

FB Comments