ભરશિયાળે આજી ડેમ છલકાશે, રાજકોટવાસીઓ ખુશખુશાલ

Rajkot Aji dam
Rajkot Aji dam

રાજકોટના આજી ડેમમાં નર્મદાના નીરનું આગમન થયું. સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે. આજી ડેમમાં પાણી આવવાનો સીધો લાભ રાજકોટવાસીઓને થશે. ડેમમાં નવા નીરને કારણે રાજકોટવાસીઓને ચોમાસા સુધી પાણી મળી રહેશે. નોંધનીય છે કે આજીડેમની હાલની જળસપાટી 16 ફૂટ છે જે નવા નીર આવવાની સાથે 26 ફૂટ થઇ જશે.

READ  અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ

જુઓ Video : 

[yop_poll id=444]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Meet this girl from Ahmedabad who recovered from coronavirus| TV9News

FB Comments