ખેલાડીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો સિરિઝમાં લાળના ઉપયોગને મંજૂરી મળવી જોઈએ: અજીત અગરકર

ajit agarkar suggests the use of saliva on one condition Kheladio no corona test negetive aave to series ma lad na upyog ne manjuri malvi joie: Ajit Agarkar

પૂર્વ ભારતીય ઝડપી બોલર અજીત અગરકરે બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરવા માટે એક નવો દષ્ટિકોણ લઈને આવ્યા છે. પૂર્વ ક્રિકેટરે કહ્યું કે લાળના ઉપયોગ પર પ્રતિબંધનો વિકલ્પ સારો છે. પરંતુ જો ખેલાડીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો તેને સિરિઝમાં લાળના ઉપયોગની મંજૂરી મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ICCએ લાળના ઉપયોગ પર ટેમ્પરરી પ્રતિબંધ લગાવ્યો હતો.

ખેલાડીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો સિરિઝમાં લાળના ઉપયોગને મંજૂરી આપો, આ જાણીતા પૂર્વ ક્રિકેટરે કરી માંગણી #TV9News #TV9Live #Cricket #Sports #AjitAgarkar #Saliva

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, १५ जून, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોરબી ભાજપમાં ભંગાણ? હળવદની સરકારી હોસ્પિટલમાં ભાજપના બે જૂથ વચ્ચે બબાલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments