અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગ સાથે સમર્થકો ભૂખ હડતાળ પર ઉતર્યા, જુઓ VIDEO

ajit-pawar-supporters-sit-on-strike-demanding-dy-chief-minister-post-for-pawar

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં હવે ઠાકરે સરકાર શાસન કરશે. ત્યારે આજે સાંજે ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્કમાં મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. ત્યારે અજીત પવારના સમર્થકો તેમને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગ કરી છે. NCPમાંથી અજીત પવારના સમર્થકો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જો અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન નહીં બનાવાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપી છે. ત્યારે અજીત પવારના નિવાસસ્થાન પર સુરક્ષા વધારવામાં આવી છે.

READ  મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા મામલે સસ્પેન્શ યથાવત્


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments