આકાશ-શ્લોકાના લગ્નની જોરદાર તૈયારીઓ, દુલ્હનની જેમ શણગારાયું અંબાણી હાઉસ ANTILIA, શાનદાર સેરેમનીઓનો સિલસિલો : જુઓ VIDEOS

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના 9 માર્ચે લગ્ન થવા જઈ રહ્યા છે અને મુકેશ અંબાણીનું ઘર ANTILIAને દુલ્હનની જેમ શણગારાઈ દેવાયું છે.

 

આકાશ-શ્લોકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન હજી પણ ચાલુ છે. સ્વિટ્ઝરલૅંડમાં ગ્રાંડ પાર્ટી બાદ ગત 3 માર્ચે અંબાણી હાઉસ એંટીલિયામાં હૅરી પોટર થીમ બૅશનું આયોજન કરાયું કે જેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આખા વેન્યુને હૅરી પૉટર થીમ પર ડેકોરેટ કરાયું. આ થીમ પાર્ટીમાં ગુરુ રંધાવાએ પંજાબી હિટ ગીતો ગબરૂ, ગુડ નાલ ઇશ્ક મીઠા પર પરફૉર્મ કર્યું. સિંગની ધુન પર હાજર તમામ મહેમાનો નાચતા-ઝૂમતા દેખાયાં. ઇંસ્ટાગ્રામ પર એંટીલિયાનો એક વીડિયો પણ સામે આવ્યો ઝે કે જેમાં અંબાણી હાઉસ લાઇટ્સ અને ફૂલોના ડેકોરેશનથી ઝગમગ થઈ રહ્યું છે.

READ  IND Vs Sri Lanka : ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી, વરસાદથી મેચમાં વિઘ્ન

એંટીલિયા દુલ્હનની જેમ સજી ગયું છે. અંબાણી હાઉસની અંદર થયેલી સજાવટનો વીડિયો પણ સામે આવ્યો છે. અંદરનો નજારો જોવા લાયક છે. એંટીલિયા કોઈક રાજાશાહી મહેલની જેમ દેખાઈ રહ્યું છે. એંટીલિયાનું ગ્રાંડ હૉલ રેડ એન્ડ વ્હાઇટ કલરના ફૂલોથી શણગારાયેલું છે.

જુઓ અંબાણી હાઉસ એંટીલિયાના VIDEOS અને PHOTOS :

https://www.instagram.com/p/Buk92B2HxsP/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/BumBktrHQ5R/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/Bul2oa6HZHN/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/Bukk1ePnmiw/?utm_source=ig_web_copy_link

READ  કમાણીના મામલે આ કંપનીને પાછળ છોડીને રિલાયન્સ બની દેશની સૌથી મોટી કંપની

https://www.instagram.com/p/Buix5sjndHA/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/Buf-XCYHB-K/?utm_source=ig_web_copy_link

Oops, something went wrong.
FB Comments