VIDEO: ભારે વરસાદને કારણે અમદાવાદમાં પરિમલ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજ બંધ

 

અમદાવાદમાં ગત રાત્રીથી ભારે વરસાદને કારણે અમદાવાદમાં તંત્ર દ્વારા પરિમલ અંડર બ્રિજ, ઉસ્માનપુરા અંડરબ્રિજ તેમજ અખબાર નગર અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 5.25 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કાશ્મીરમાં સેના જવાનના અપહરણ થવાની વાત પર રક્ષા મંત્રાલયે કરી સ્પષ્ટતા,'કોઇ જવાનનું અપહરણ થયું નથી'

 

 

શહેરમાં અનેક જગ્યઓએ પાણી ભરાયા છે. શહેરમાં ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાયા હોવાથી લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રએ સલામતીના ભાગ રૂપે શહેરના મોટાભાગના અંડરબ્રિજ બંધ કરી દીધા છે.

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થતા 4 લોકોના મોત, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ખેલૈયાઓ અને ખેડૂતો માટે આનંદના સમાચાર! વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા નહીવત

 

FB Comments