મુંબઈ મેટ્રોમાં ‘ખિલાડી’!અક્ષય કુમારે કરી મેટ્રોમાં મુસાફરી, જુઓ VIDEO

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમારે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરી. એક ફિલ્મનું શુટિંગ કરી ઘરે પરત ફરતા સમયે અક્ષય કુમારે મેટ્રોમાં સવારીનો આનંદ માણ્યો. અક્ષય કુમારે મેટ્રો ટ્રેનમાં સવારીનો વીડિયો પણ ઉતાર્યો. જેમાં કહ્યું કે મેટ્રોમાં આરામદાયક અને ઝડપથી સવારી થાય છે અને બે કલાકની મારી મુસાફરી માત્ર 20 મિનિટમાં જ પૂર્ણ થતા ઘણો સમય બચી ગયો. મુંબઈમાં મેટ્રો પિલ્લરો પર બનેલી છે, જેથી વરસાદમાં પણ મેટ્રોની સવારી અટકતી ન હોવાની અક્ષય કુમારે જાણકારી આપી.

READ  ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવરમાં પાણીની સૌથી વધુ આવક, ડેમની સપાટીમાં 1.07 મીટરનો વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુસ્સે થયા એક મંત્રી! કોણ છે આ મંત્રી?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બિગબોસ-13નો નવો પ્રોમો રીલિઝ , સલમાન સંગ નાગિન મચાવશે ધૂમ

 

FB Comments