વર્ષ 2020માં અક્ષય કુમાર મચાવશે ધૂમ, આમિર અને સલમાન ખાનને આપશે ટક્કર ?

બોલિવુડ ખિલાડી અક્ષય કુમાર વર્ષ 2020માં મચાવશે ધમાલ. મલ્ટીટેલેન્ટેડ અભિનેતા અક્ષય કુમાર વર્ષ 2020માં ધમાકેદાર એન્ટ્રી કરવાના છે. 2019માં ફિલ્મ મિશન મંગલ, કેસરીની સફળતા બાદ અક્ષયે બોક્સ ઓફિસ પર કબ્જો મેળ્વયો છે. હવે વર્ષ 2020ને પણ અક્ષય કુમારે તેમના નામે કરવાનું એલાન કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનું એલાન, આ 3 દિગ્ગજ ખેલાડીને મળ્યો મોકો

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી પર આ અભિનેતા બનાવશે ભોજપૂરી ફિલ્મ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મ વર્ષ 2020માં ત્રણ મોટા તહેવારમાં રીલીઝ થવાની છે. ઇદ, દિવાળી અને ક્રિસમસમાં અક્ષયની ફિલ્મ રીલીઝ થવાની છે. આ ફિલ્મના નામ લક્ષ્મી બોંબ, બચ્ચન પાંડે અને પૃથ્વીરાજ છે.

READ  પાકિસ્તાનના ટ્રોલ્સને આ ગાયકે આપ્યો જવાબ, કહ્યું 'તમારા અપશબ્દો જ તમારી હકીકત બતાવી દે છે'

 

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોંબ 22મે ઇદના દિવસે રીલીઝ થશે. સાથે બીજી ફિલ્મ બચ્ચન પાંડેનો લૂક શેર કરી તેમણે જણાવ્યું છે કે, આ ફિલ્મ ક્રિસમસના સમયે રીલીઝ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બંને ફિલ્મો પછી અક્ષયની ત્રીજી ફિલ્મ પૃથ્વીરાજની ઘોષણા તેમના જન્મદિવસ પર કરી છે. વર્ષ 2020ની દિવાળી અક્ષયે તેમના નામ પર કરી છે. અક્ષયની આ ત્રણેય ફિલ્મોની અલગ અલગ કહાની છે.

READ  શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયામાં થયો પરેશાન! એરપોર્ટ પર એવું તો શું બન્યું?

 

 

Oops, something went wrong.
FB Comments