રામ જન્મભૂમિ પરિસરમાં આતંકી હુમલાને લઈને કોર્ટનો ફેંસલો, 4ને ફટકારી જનમટીપની સજા

અયોધ્યા રામ જન્મભૂમિ પરિસરમાં 2005માં આતંકી હુમલો થયો હતો. આ હુમલા બાબતે ઈલાહાબાદની કોર્ટે અગત્યનો ફેંસલો આપ્યો છે. મંગળવારના રોજ કોર્ટે પોતાના ફેંસલામાં 4 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

આ પણ વાંચો:  WhatsAppમાં આ મોટો ફેરફાર કરવાની માંગણી કરી રહી છે સરકાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હે રામ ! હવે 29 જાન્યુઆરી સુધી ટળ્યો રામ મંદિર કેસ, કોને અને કેમ નડ્યા જસ્ટિસ યૂ લલિત ?

 

કોર્ટે પાંચમાં આરોપીને છોડી મૂક્યો છે. સ્પેશિયલ જજે દિનેશ ચંદ્રે આ ફેંસલો સંભળાવ્યો છે અને ચાર આરોપીઓને આજીવન કારાવાસની સાથે 20 હજારનો દંડ ફટકાર્યો છે. આ ફેંસલાને લીધે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  હાથમાં બંદૂક પકડી તાજમહેલની આતંકીઓથી સુરક્ષા કરતા CISFના જવાનોના હાથમાં જોવા મળી રહી છે 'ગલોલ', જાણો કેમ

બંને પક્ષોની દલીલ 11 જૂનના રોજ સાંભળીને કોર્ટે આ ફેંસલાને સુરક્ષિત રાખ્યો હતો. આ હુમલામાં એક ટુરિસ્ટ ગાઈડ સહિત 7 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસે કમાન સંભાળી ત્યારે 5 આતંકવાદીને ઠાર કરવામાં સીઆરપીએફ અને પોલીસ વિભાગના 7 જવાનો ગંભીર રીતે ઘવાયા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  VIDEO: રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 25 જૂલાઈના રોજ હાથ ધરાશે આગામી સુનાવણી

Prayagraj: Low-lying areas flooded as Ganga&Yamuna rivers are flowing near danger level mark at Sang

FB Comments