બિન-સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન, પરીક્ષા રદ થશે નહીં

Alleged irregularities in Bin Sachivalay Exam; Process of checking CCTV in its last phase: Guj HM

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે આજ સવારથી જ હજારો યુવાનો ગાંધીનગર તરફ કુચ કરી રહ્યા હતા. અને પરીક્ષા રદ કરવાની માગણી કરી હતી. જો કે, પોલીસે બળપ્રયોગ કરીને યુવાનોને ગોંધી રાખવાનું કામ કર્યું હતું. જે બાદ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પરીક્ષા રદ નહીં કરવામાં આવે તેવું નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે, આક્ષેપોના આધારે પરીક્ષા બ્લોકના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. ગેરરીતિ મુદ્દે 2 દિવસમાં કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું છે.

READ  લો બોલો, આજી ડેમ ચોકડીના ઓવર બ્રિજની ઘટના પાછળ ઉંદરોનું કારસ્તાન !! અધિકારીઓ માને છે કે ઉંદરોએ પાડેલા ખાડામાં પાણી ભરાતા દૂર્ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ભાજપ સાથે સરકારમાં નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાના કાકા અભય ચૌટાલાના ફાર્મ હાઉસે EDના દરોડા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments