ખેડૂતોને અતિવૃષ્ટિના નુકસાનની સહાયમાં કૌભાંડ! ટીવીનાઈના રિપોર્ટ બાદ તપાસના આદેશો

Alleged scam in crop insurance money distribution : Agriculture minister orders probe, Gujarat

ખેડૂતોને અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડના આક્ષેપો અને ટીવીનાઈના રિપોર્ટ બાદ હવે તપાસના આદેશો અપાયા છે. કૃષિ પ્રધાન દ્વારા તપાસના આદેશો કરાયા છે. આ અંગે આર.સી ફળદુ દ્વારા કલેક્ટરને તમામ બાબતે તપાસની સૂચના આપી છે. ટીવી નાઈન સતત આ અંગે લોકો સુધી માહિતી પહોંચાડી રહ્યું છે. ટીવી નાઈનના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. કૌભાંડમાં ખેડૂતોના નામે ફોર્મ ભરવામાં આવ્યા અને બેંક એકાઉન્ટ અન્ય લોકોના હોવાની વાત સામે આવી છે. તો કેટલાક એવા ફોર્મ પણ ભરાયા છે. જે ખેડૂત પણ નથી. જો કે, શું આ કોઈ ટેક્નિકલ ખામી છે કે, ઈરાદા પૂર્વક કૌભાંડ છે. તે તપાસ બાદ ખબર પડશે.

READ  કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું એવું કામ કે તમામ સાંસદો અને ધારાસભ્યો માટે બની જશે તેઓ પ્રેરણારૂપ, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં 1200 કરોડની કૃષિ સહાયમાં કૌભાંડ! ખેડૂતોના ફોર્મમાં બેંક એકાઉન્ટ નંબર અલગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments