VIDEO: કોંગ્રેસના MLA પદ પરથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરની જીભ પર PM મોદીના વખાણ

alpesh thakor

ભાજપમાં જોડાવવા તૈયાર અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના વખાણ કર્યા. દેશને પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વ પર ભરોસો છે. ત્યારે હું પણ મારા ગરીબ સમાજને શિક્ષણ અને રોજગારી અપાવવા માંગુ છું. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભ મારા ગરીબ યુવાનોને અપાવવા માંગુ છું.

આ પણ વાંચોઃ સિંહના સંરક્ષણ માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને રેડિયો કોલર ખરીદવા 123 કરોડ રૂપિયાની જોગવાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  લોકસભામાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીના સમર્થનમાં એક પછી એક 140 રાજીનામા

 

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે નેતાઓ અંદરો-અંદર જૂથવાદમાં વ્યસ્ત છે. રાજ્યમાં નેતાવિહોણી કોંગ્રેસ આગામી સમયમાં સરકાર બનાવે તેવી કોઈ શક્યતા નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

FB Comments