કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ આ દિવસે કેસરીયો ધારણ કરી શકે છે

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આગામી સોમવારે ભાજપમાં જોડાઈ શકે છે. આ અહેવાલ સૂત્રોના માધ્યમથી મળી રહ્યા છે.. સૂત્રોની વાત માનીએ તો, બંને નેતાઓ ભાજપમાં જોડાશે. જે બાદ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. મહત્વનું છે કે આ બંને નેતાઓએ રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો કઈ રાજકીય પાર્ટી પાસે છે સૌથી વધારે બૅંક બેલેન્સ, કઈ પાર્ટી ખર્ચ કરે છે સૌથી વધુ રકમ

 

આ પણ વાંચોઃ અવકાશી મહાસત્તા તરફ ભારતની આગેકૂચ, આ બે મહિલાઓના હાથમાં મિશન ચંદ્રયાનની કમાન

[yop_poll id=”1″]

FB Comments