એમેઝોન કંપનીના મેનેજરને તેના જ માલિકોએ માર્યો માર, ઘટનાના સીસીટીવી થયા વાઈરલ

Amazon manager thrashed by franchise owners in Vapi

વાપીમાં એમેઝોન કંપનીના મેનેજરને તેના જ માલિકોએ માર્યો માર. ફ્રેન્ચાઇઝી ધરાવતા માલિક પિતા-પુત્ર અને મેનેજર વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીમાં રોષે ભરાયેલા માલિક પિતા-પુત્રએ મેનેજરને માર માર્યો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ. જેને લઇ મેનેજર પર હુમલો કરી દીધો.

READ  Amazon પર ગુસ્સે થઈ સોનાક્ષી સિંહા! 18 હજારના હેડફૉન્સની જગ્યાએ મોકલ્યો લોખંડનો ટુકડો?

આ પણ વાંચોઃ સુરત પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, ઉત્તરાયણને પગલે શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments