રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર સાથે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા

Ambani family offered prayers at Dwarkadhish Temple earlier today

દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે તેમના પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા. મુકેશ અંબાણીની સાથે તેમના ધર્મપત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્ર વધુ શ્લોકા અંબાણી, પુત્ર અનંત અંબાણી, પુત્રી ઇશા પીરામલ અને જમાઇ આનંદ પિરામલે દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવ્યું હતું. તેમને દ્વારકાધીશ મંદિરમાં ચરણ પાદુકાનું પૂજન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.

READ  જાણો કેવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યાં છે અનિલ અંબાણી!

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધતા આંદોલન, રોજગારી, ખેડૂતોની સ્થિતિ સહિત અનેક મુદ્દે નાયબ મુખ્યપ્રધાન સાથે વાતચીત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments