અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા મહેતા રેલ્વે સ્ટેશન પર કેમ કરી રહી છે આ કામ, PHOTO થયા વાયરલ

Ambani's Daughter-in-law Paints Untidy Railway Station Walls

આપણે જાણીએ છે કે મોટાભાગના અબજોપતિ અવિશ્વસનીય સ્વપ્ન જેવી દિનચર્યાઓ સાથે કુલીન અને વૈભવી જીવન જીવે છે. પરંતુ વિશ્વના 13માં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રવધૂ શ્લોકા મહેતાએ કહ્યું કે ગર્ભ શ્રીમંત હોવા છતાં તે સામાન્ય જીવન જીવે છે.

Ambani's Daughter-in-law Paints Untidy Railway Station Walls

શ્લોકા એક સ્વયંસેવક ટીમ બનાવતી જોવા મળી છે અને તેણે મુંબઈના ખરાબ સેન્ડહર્સ્ટ રેલ્વે સ્ટેશન પર સુંદર કામ કર્યું હતું. તેનો મુખ્ય હેતુ મજૂરનું ગૌરવ દર્શાવવાનો હતો. શ્લોકા પોતે એક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે અને તેના પિતા રસેલ મહેતાની રોઝી બ્લુ ભારતની ટોચની ડાયમંડ કંપની છે. હવે શ્લોકા મહેતાની રેલવે સ્ટેશનની દિવાલોને પેઈન્ટિંગ કરતી કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Ambani's Daughter-in-law Paints Untidy Railway Station Walls

2017ના આ ફોટોમાં શ્લોકા ફૂટ ઓવર બ્રિજ પર પેઈન્ટિંગ કરતી જોવા મળી રહી છે. સફેદ ટી-શર્ટ અને કેઝ્યુઅલ ટ્રેક પેન્ટમાં શ્લોકા રેલવે સ્ટેશનને સુંદર બનાવવા માટે રેલ્વે સ્ટેશનને પેઈન્ટ કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે અને ફોટોમાં જે સ્વયંસેવકો જોવા મળી રહ્યા છે, તે કનેક્ટફ્રોની એક ટેક્નીક પ્લેટફોર્મના છે, જે પ્લેટફોર્મ શ્લોકા મહેતાના પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે.

READ  આ હોટલમાં જઈ 'પાકિસ્તાન મુર્દાબાદ' બોલો અને મેળવો 10 ટકા ડિસ્કાઉન્ટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લોકોએ શ્લોકાના કાર્યની પ્રશંસા કરી અને ‘તમે એક અતુલ્ય માણસ છો’ અને ‘તમે મહાન છો.’ જેવી ઘણી સકારાત્મક ટિપ્પણીઓમાં રજૂઆત કરી છે. એક અસાધારણ ઘર, વ્યક્તિગત જેટ અને રોજબરોજ ભવ્ય પાર્ટીઓ સાથે શ્લોકા જેને ખરેખર આ કામ કરવાની કોઈ જરૂર નથી, તે દુનિયાને બતાવે છે કે વાસ્તવમાં શું પ્રતિભા અને સખત મહેનત છે.

READ  ગુજરાતની ગાયિકા ઐશ્વર્યા મજમુદાર અને દુબઈના બિઝનેસમેન સગાઈના બંધનમાં જોડાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments