આજે 16 દેશના રાજદૂત જમ્મૂ-કાશ્મીર જશે, સ્થિતીની કરશે સમીક્ષા

ambassadors of 16 countries will go to jammu and kashmir today take stock of the situation aaje 16 desh na rajdut jammu kashmir jase sthiti ni karse samiksha

ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ આઈ જસ્ટર સહિત 16 દેશના રાજદૂત આજે જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કરશે. આ 16 રાજદૂત અમેરિકી અને આફ્રિકી દેશના છે. આ દરમિયાન રાજદૂતોનું પ્રતિનિધિમંડળ સિવિલ સોસાયટીના સભ્યોને મળશે.

Envoys From 16 Nations, Including US, To Visit Jammu And Kashmir Today

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શુક્રવારે આ તમામ રાજદૂત નાયબ રાજ્યપાલ જી.સી.મર્મુની જમ્મૂમાં મુલાકાત કરશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘણા દેશોના રાજદૂતોએ સરકાર પાસે કાશ્મીરનો પ્રવાસ કરવા માટેની પરવાનગી માંગી છે, જેથી તે આર્ટિકલ 370 નાબૂદ કર્યા પછીની સ્થિતીને સમજી શકે.

READ  5 મહિનામાં બાદ જમ્મુ કાશ્મીર અંગે સરકારનો મોટો નિર્ણય, આ સેવા થશે શરુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડેલિગેશને કસ્ટડીમાં લીધેલા જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પાસે મુલાકાતનો સમય માગ્યો છે. આ પહેલા ઓક્ટોબર 2019માં યુરોપયી સંઘના ઘણા સાંસદોના પ્રતિનિધિમંડળ જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમિત શાહે કાશ્મીર મુદ્દે વધુ એક ખુલાસો કરતા કહ્યું કે, UTમાંથી ફરી પૂર્ણ રાજ્ય બનાવી દેવાશે!

 

Top News Stories Of This Hour : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments