VIDEO: અંબિકા નદીમાં ધોડાપૂરની સ્થિતિ, બારડોલી-વાંસદા સ્ટેટ હાઈવે બંધ કરાયો

અંબિકા નદીમાં ઘોડાપૂરના પગલે બારડોલી-વાંસદા વચ્ચેનો સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. અંબિકા નદીનું ખતરનાક જળસ્તર પુલને અડીને પસાર થઈ રહ્યું છે. જેના પગલે પુલની બંને તરફ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને પુલ પરથી પસાર થતા વાહનોને સાવચેતીના ભાગરૂપે રોકીને અન્યત્ર વાળી દેવામાં આવ્યા છે. મહુવાન ઉમરા ગામે આવેલો મધર ઈન્ડિયા ડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

READ  કોંગ્રેસે વધુ 4 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર

આ પણ વાંચો: વડોદરામાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું એલર્ટ, લોકોને સાવધાન રહેવા કરી અપીલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments