અમદાવાદ કોર્પોરેશને રખડતા કુતરાઓ માટે કામ કરતી સંસ્થા સામે કાર્યવાહી

AMC Ae Dog mate kam karti sanstha same Action lidha

અમદાવાદ કોર્પોરેશને રખડતા કુતરાઓ માટે કામ કરતી સંસ્થા સામે કાર્યવાહી કરી છે. એનિમલ રાઈટ ફંડ નામની આ ખાનગી સંસ્થા પર આરોપ છે કે, તે કોર્પોરેશનની હદ બહારથી કુતરાઓ પકડી લાવે છે. આ અંગે કોર્પોરેશનને ઘણી વાર ફરીયાદ મળી ચૂકી છે. તેથી ફરીયાદના આધારે કોર્પોરેશન એક્શનમાં આવ્યું. અને આ સંસ્થા પર એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

READ  VIDEO: અમદાવાદના નારોલમાં ગોપી ફેબ્રિક ઈન્ડસ્ટ્રીઝ નામની કાપડની ફેક્ટરીમાં આગ

આ પણ વાંચોઃ RSS શરૂ કરી રહ્યું છે પ્રથમ સૈનિક સ્કૂલ, જાણો ક્યાં ધોરણથી પ્રવેશ અને કોને અનામત?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments