અમદાવાદ: વિજય નહેરાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, કોરોનાના જંગમાં ફરી જોડાવાનો વ્યક્ત કર્યો આશાવાદ

AMC commissioner tested negative for corona says will rejoin the fight against corona ASAP

અમદાવાદના AMCના મ્યુ.કમિશનર વિજય નહેરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ક્વૉરન્ટાઇન થયા હતા. વિજય નહેરાએ ટ્વિટ કરીને રિપોર્ટ અંગેની જાણકારી આપી અને કોરોનાના જંગમાં ફરી જોડાવાનો આશાવાદ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો Under 19 World Cupના રસપ્રદ તથ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments