AMCમાં કોંગ્રેસ અને વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની રજૂઆતને હાઈકમાન્ડે નકારી

AMC opposition leader will not be changed, decides Congress high command| Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા નહીં બદલાય. હાલના વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવા માટે 33 કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ નેતૃત્વએ આ દિશામાં કાર્યવાહી શરૂ કરી હતી. જો કે, હાલ કોર્પોરેશનની ચૂંટણી નજીક હોવાથી વિપક્ષના નેતા બદલવાના મૂડમાં પક્ષ નથી. જો કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ દિનેશ શર્માને સૂચના આપી છે કે, તેઓ બધાને સાથે રાખીને કામ કરે. જેથી કરીને કોંગ્રેસમાં વિખવાદ ઉભો ન થાય.

READ  AMCએ 7 દિવસના સુપર સ્પ્રેડર્સનો રિપોર્ટ જાહેર કર્યો, 115 કરિયાણાવાળા તેમજ શાકભાજી વિક્રેતા પોઝિટીવ

આ પણ વાંચોઃ ગોંડલ યાર્ડમાં મરચાની 25 હજાર ભારીની આવક! મરચાના ભાવમાં ગત વર્ષની સરખામણી તેજી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments