અમદાવાદમાં 5 ટયુશન કલાસીસ સહિતના એકમો સીલ, જુઓ વીડિયો

પ્રતિકાત્મક તસવીર

 

અમદાવાદમાં 5 કોચિંગ કલાસીસ સહિતના એકમોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કર્યા છે. તેઓ જાહેરમાર્ગો પર અનધિકૃત રીતે જાહેરાત કરતા હતા.

 

તેમની પાસે જાહેરાત કરવાની મંજુરી પણ ન હતી. જેને લઈને કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ એકમોને સીલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વલસાડની ગુંદલાવ GIDCમાં ખાનગી કંપનીમાં લાગી આગ

FB Comments
READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવા કાર્યની શરૂઆત કરવી હિતાવહ નથી