અમદાવાદને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે AMCએ કમર કસી, શરૂ કર્યુ આ અભિયાન, જુઓ VIDEO

વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરને પણ સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે AMC એ કમર કસી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી 50 ઇ-રિક્ષાનું ઉદ્ધાટન કરશે.

 

આ ઈ-રિક્ષા શહેરમાં ગંદકી ફેલાવનારા નાગરીકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરશે. આ ઉપરાંત ઈ-વાહનોનો ઉપયોગ વધે તે માટે તંત્ર 100 જેટલા સ્થળો પર પબ્લિક ચાર્જીંગ ઈન્ફ્રા સ્ટ્રક્ટચર તૈયાર કરશે. શહેરને પોલ્યુશન મુક્ત કરવા કોર્પોરેશન અને એનર્જી એફિસિઅન્સી સર્વીસીઝ લિમિટેડ વચ્ચે MOU પણ કરવામાં આવશે.

READ  PM મોદીના જન્મદિવસે ઈડરના બાળકોએ જે અભિગમ સાથે શુભેચ્છા પાઠવી તેને આપણે પણ અપનાવવો જોઈએ

આ પણ વાંચો: વરસાદ એક દિવસ મોડો આવવાને લીધે દેશના ઘણાં વિસ્તારોમાં ગરમી અને પાણીની મોટી સમસ્યા

FB Comments