અડધી રાત્રે અમદાવાદમાં આવું દ્રશ્ય પહેલા ક્યારેય નહીં જોયું હોય, જુઓ VIDEO

છેલ્લા કેટલાક મહિનાઓમાં આપણે જોયું કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ ઉપાડવામાં આવી. ગેરકાયદે પાર્કિંગ હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય કે પછી સીટ બેલ્ટ ન બાંધ્યો હોય કે પછી કેમ ગેરકાયદે દબાણ જ કેમ ન હોય.

વિવિધ વિસ્તારોમાં, સમય જોયા વગર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ મહેનત કરતા રહ્યાં. પરિણામ સ્વરૂપ આપણે જોયું કે ઘણાં રસ્તાઓ પહોળા લાગવા લાગ્યા, લોકો આડેધડ પાર્કિંગ કરતા બંધ થયા અને હેલ્મેટ પહેરતા પણ થયા.

READ  Aishwarya's Sarabjit poster launched by Amit Shah, Nitin Gadkari - Tv9 Gujarati


પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો હંમેશાં એમ બોલતા રહ્યાં કે એ તો ટ્રાફિક ડ્રાઈવ ચાલે છે ત્યાં સુધી કે પછી ટ્રાફિક પોલીસકર્મીઓ ઉભા થાય ત્યાં સુધી બધા ટ્રાફિક સિગ્નલને ફોલો કરે.

પણ ના, ગુરૂવારની મોડી રાત્રે 1 વાગ્યે અમદાવાદના પકવાન ચાર રસ્તા પર એવું દ્રશ્ય જોવા મળ્યું કે જે જોઈને તમને પણ વાહ, અમદાવાદી વાહ કહેવાનું મન થઈ જાય.

READ  Struggling Actors In Mumbai Struggling To Cope With Demonetisation - Tv9 Gujarati
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

સાથે જ આ વીડિયોએ એ સાબિત કરી દીધું કે નવા વર્ષની સાથે અમદાવાદીઓ પણ બદલાઈ ગયા છે.

આ પણ વાંચો: તમારી કાર કે વાહન પાછળ કૂતરા ભસે અને ભાગે છે? જાણી લો શું છે કારણ!

જુઓ વીડિયો:

[yop_poll id=463]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Tapi: 7 injured as tempo overturns at Katasvan village of Vyara | TV9GujaratiNews

FB Comments