વડાપ્રધાન મોદીએ ટેક્સાસના સીનેટરની પત્નીની માંગી માફી! જાણો શું હતું કારણ?

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અમેરિકાના હ્યુસ્ટન ખાતેના HOWDY MODI કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમેરિકાના સીનેટર પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમાં ટેક્સાસના સેનેટર જ્હોન કોર્નિન હતા. રવિવારે જ્હોન કોર્નીનની પત્ની સેન્ડીનો જન્મદિવસ હતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પ્રસંગે જ્હોન કોર્નિન તેમની પત્ની સેન્ડી સાથે રહેવાના હતા અને જન્મદિવસ ઉજવવાના હતા, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદીના HOWDY MODI કાર્યક્રમના કારણે અહીં હાજર હતા. જ્યારે પીએમ મોદીને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે યુએસ સીનેટર જ્હોન કોર્નિનની પત્નીની માફી માંગી.

READ  કિંજલ દવે અને ગીતા રબારીના ગીતો સાથે અમેરિકન ગુજરાતીઓ ઘુમ્યા ગરબે, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન કાર્યાલય દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયો ટ્વીટમાં મોદી કોર્નની પત્ની સેન્ડીને સંબોધન કરતા નજરે પડે છે. જ્હોન કોર્નીન અને સેન્ડીના 40 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. પીએમ મોદીએ જ્હોન કોર્નીનની પત્નીની માફી માંગી છે અને બંનેને શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હું દુ:ખ વ્યક્ત કરુ છું કારણ કે આજે તમારો જન્મદિવસ છે અને તમારો મહાન જીવનસાથી મારી સાથે છે.

READ  શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, કુલ 12,344 વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો- અધ્યાપકોની કરાશે ભરતી

આ પણ વાંચો: VIDEO: ‘વાયુ’ સાઈકલોન બાદ અરબી સમુદ્રમાં સર્જાયું હિકા નામનું ચક્રવાત, જાણો ગુજરાતને અસર થશે કે નહીં?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments