અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં ભારતીયો માટે આવી ખૂશખબર, આ મોટા ફેરફારથી થશે રાહત

ભારતમાંથી અમેરિકા જવાની સમસ્યાને લઈને લોકોને રાહત મળી શકે છે કારણ કે અમેરિકાની સંસદમાં એક નવું બિલ પાસ થઈ ગયું છે. પહેલાં એક નિશ્ચિત મર્યાદામાં જ ગ્રીન કાર્ડ આપવામાં આવતા તેની સંખ્યાને હવે ખતમ કરી દેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  વાંદરાઓની ચતુરાઈનો આવો VIDEO કદાચ તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય!

ભારતમાંથી સૌથી વધારે લોકો અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરે છે અને અમેરિકાની સંસદમાં આ બિલ જે પાસ થયું છે તેના લીધે લાભ ભારત જેવા દેશોના લોકોને થશે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટીવમાં ફેયરનેસ ઓફ હાઈ સ્કિલ્ડ ઈમિગ્રેન્ટસ એક્ટ, 2019 નામનું બિલ પાસ કરી દીધું છે. 435 સદસ્ચો છે તેમાંથી 365 મતો વડે આ બિલ પાસ કરી દેવાયું છે.

READ  ગ્રીન કાર્ડને લઈને બદલાયો નિયમ, હવે ગ્રીન કાર્ડ મેળવવું બની જશે અઘરું!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતના સૌથી વધારે લોકો એચ-1બી વિઝા અને એલ વિઝા પર અમેરિકા જાય છે. હવે ભારતીયોને ગ્રીન કાર્ડની સાથે એચ-બી વિઝા પણ આ નવા કાનૂનથી મળી શકશે. ભારતમાં આશરે એક આંકડો એવો છે કે 3 લાખ લોકો ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યાં છે. આ બિલના પાસ થઈ જવાથી કોઈ મર્યાદા ભારત જેવા દેશોને લાગૂ પડશે અને વધારેમાં વધારે લોકોને ગ્રીન કાર્ડ મળી શકશે.

READ  ગ્રીન કાર્ડની રાહ જોતાં ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર, ટ્રમ્પ સરકાર ટૂંક સમયમાં કરી શકે છે ગ્રીનકાર્ડના કાયદામાં ફેરફાર

 

[yop_poll id=”1″]

 

Banaskantha: Former MLA Mavji Patel likely to join BJP | TV9GujaratiNews

FB Comments