પુલવામા આતંકી હુમલો : ભારત કંઇક કઠોર, કડક અને આકરું પગલું ભરવા જઈ રહ્યું છે : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલનાડ્ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્તમાન પરિસ્થિતિને બહુ જ ખરાબ અને ખતરનાક ગણાવી છે.

 

ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તેમની સરકાર બંને દેશોના સમ્પર્કમાં છે અને તેમને આશા છે કે કાશ્મીર ખીણમાં અશાંતિની સ્થિતિ ટૂંકમાં જ ખતમ થશે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતે આ પુલવામા આતંકી હુમલામાં લગભગ 50 જવાનોનો ગુમાવ્યા છે અને ભારત બહુ જ કઠોર પગલું ભરવાનું વિચારી રહ્યું છે.

READ  હાઈકોર્ટે આપ્યો ચુકાદો, ખોટા દસ્તાવેજો આપતા આ નેતાનું ધારાસભ્ય પદ રદ

ઓવલ ઑફિસમાં ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, ‘હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુ-બહુ ખરાબ પરિસ્થિતિ છે. એક અત્યંત ખતરનાક સ્થિતિ. અમે આ તંગદિલી ટૂકંમાં જ ખતમ થતી જોવા માંગીએ છીએ. ઘણા બધા લોકોને મારી દેવાયા છે. અમે ઇચ્છીએ છીએ કે આ તાત્કાલિક બંધ થાય. અમે આ પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહ્યા છે.’

READ  NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

જોકે ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાગે છે કે ભારત બહુ આકરું, કઠોર, કડક અને મોટું પગલું ભરવાનું વિચારી રહ્યું છે. ભારત-પાકિસ્તાન બંને સરકારો સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું, ‘ભારત બહુ કડક પગલા ભરવાનું વિચારી રહ્યું છે. ભારતે લગભગ 50 લોકોના જીવ ગુમાવ્યા છે. હું પણ આને સમજી શકુ છું.’

READ  કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ત્રણ બાબતે પાકિસ્તાનને ફટકાર

[yop_poll id=1710]

Dugged up roads in name of 'Vikaas' irk Barodians, corruption by VMC alleged

FB Comments