હોસ્પિટલ છે કે ખંડેર: મેઘરજની જર્જરીત સરકારી હોસ્પિટલ બેહાલ, દર્દીઓને બહાર ઓસરીમાં અપાય છે સારવાર

Amid bitter cold, patients taking treatment in corridor of Meghraj govt hospital,Aravalli

અરવલ્લીના મેઘરજમાં આવેલી સરકારી હોસ્પિટલની હાલત જોયા જેવી થઈ ગઈ છે. હોસ્પિટલ છે કે ખંડેર? તે કહેવું પણ મુશ્કેલ બની ગયું છે. તેવામાં કડકડતી ઠંડીમાં દર્દીઓને હોસ્પિટલની બહાર ઓસરીમાં સૂવડાવીને સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: યુવા વૈજ્ઞાનિકોને PM મોદીની અપીલ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધો

કારણ કે હોસ્પિટલના ઓરડા જર્જરીત થઈ ગયા છે. ક્યારે છત ઉપરથી પોપડા પડે તેનું કંઈ નક્કી નથી હોતું. જેને લઈ દર્દીઓમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે. લોકોનો આક્ષેપ કે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં નઘરોળ તંત્ર તેમની વાત સાંભળતું નથી. આખરે શું કહે છે દર્દીઓના સગા તે પણ સાંભળો.

READ  ભરબજારમાંથી ધોળા દિવસે ચોર બાઈકની ચોરી કરી થઈ ગયો રફૂચક્કર, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments