લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા પહેલા ચેતી જજો, સુરતને RAFની એક કંપની ફાળવવામાં આવી

Amid national lockdown, RAF conducts flag march in Surat lock down ma bin jaruri bahar nikadta pehla cheti jajo surat ne RAF ni ek company faldavava ma aavi

લૉકડાઉનમાં જો તમે બિનજરૂરી રીતે બહાર નીકળવાનું વિચારી રહ્યા છે તો ચેતી જજો. વડોદરા, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ રેપિડ એક્શન ફોર્સ એટલે કે RAFની ટીમ આવી પહોંચી છે. જે લૉકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Vejalpur Sub inspector allegedly assaults constable - Tv9 Gujarati

સુરતને એક RAFની કંપની ફાળવવામાં આવી છે. RAFની કંપનીએ સુરત પહોંચીને સલાબતપુરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. જેમાં RAFની મહિલા જવાનો સાથે શહેર પોલીસના ACP, PI તેમજ RAFના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. જેમણે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદના જુહાપુરામાં પોલીસની ગાડી પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેંક SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો!

FB Comments