હવામાન વિભાગ: ચાર દિવસ પડશે વરસાદ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ચાર દિવસ વરસાદ પડશે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રહેશે વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 1 ઓક્ટોબર સુધી વરસાદ નવરાત્રિમાં વિઘ્ન નાખશે, ત્યારબાદ વરસાદી માહોલ હળવો થશે.

READ  VIDEO: ખેડૂતોએ મગફળી અને મગફળીના ફોતરા સળગાવી કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન માટે સરકાર પાસે માગી સહાય

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: દૂધની થેલીઓ ફેંકાઈ પાણીમાં! જાણો શું છે કારણ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનુસ્નાતક કક્ષાની આ તારીખથી લેવાશે પરીક્ષા, ટૂંક સમયમાં બહાર પડશે ટાઇમ ટેબલ

 

FB Comments