મહારાષ્ટ્રમાં સત્તાનો જંગ: NCPએ બોલાવી ખાસ બેઠક, શિવસેનાને સમર્થન મુદ્દે લેવાશે નિર્ણય, જુઓ VIDEO

Amid political stalemate in Maharashtra, NCP calls meeting of party's core group today

મહારાષ્ટ્રમાં સત્તાના સંગ્રામ વચ્ચે શિવસેનાને સર્મથન આપવું કે નહીં તે મુદ્દે NCP આજે નિર્ણય કરશે. NCPએ આજે 11 કલાકે નરિમન પોઇન્ટ પર આવેલી યશવંતરાવ ચવાણ સેન્ટર પર એક ખાસ બેઠક બોલાવી છે. જેમાં NCPના ધારાસભ્યોને પાર્ટી પ્રમુખ શરદ પવારે બોલાવ્યા છે. જેમાં શિવસેનાને સમર્થન આપવું કે કેમ તે અંગે નિર્ણય કરવામા આવશે.

READ  મહારાષ્ટ્રની રાજનીતિમાં અજબ-ગજબની મુલાકાત, રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે યોજાઈ બેઠક

આ પણ વાંચો: VIDEO: રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ, નવા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી પલળી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments