સોનું ઓલટાઈમ હાઈ! 3 દિવસમાં સોનામાં 2,000 રૂપિયાનો વધારો

Amidst global recession Gold price surges above 43000 per 10 grams

વૈશ્વિક મંદી વચ્ચે સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ત્રણ દિવસમાં સોનાના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે. સોનું ફરી એક વખત ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. અમદાવાદના બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 43 હજાર 400 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સામાન્ય વર્ગ લગ્નસરામાં એવું ઈચ્છતો હોય કે સોનાનો ભાવ ઘટે તો તેઓ સોનું ખરીદી લે, પરંતુ હવે ચાલું વર્ષ દરમિયાન સોનાનો ભાવ ઘટવાના કોઈ સંકેત નથી. ઉલટાનું વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ 45 હજારની સપાટી વટાવે તેવા જાણકારો તરફથી સંકેત મળી રહ્યાં છે.

READ  અમરેલી: કોંગ્રેસી ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો PMને પત્ર, પાકવીમો મરજિયાત કરવાના નિર્ણય અંગે પરિપત્ર કરે જાહેર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દંપતીએ ધાર્મિક સ્થળ પર બનાવ્યો અશ્લીલ વિડીયો અને અપલોડ કર્યો પોર્ન સાઈટ પર!

FB Comments