કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ

Amidst internal dispute in Congress Rumours of Rajeev Satavs disgruntlement with party rise

કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું છે. જુદા જુદા સમુદાયના ધારાસભ્યો પોતાના સમાજના નેતાને ટિકિટ આપવાની માંગણી પ્રભારી રાજીવ સાતવ સમક્ષ કરી રહ્યા છે. રાજીવ સાતવ આવી ભલામણોથી અકળાયા છે. રાજીવ સાતવે રાજ્યસભાની ચૂંટણી સમયે જ આકરું વલણ અપનાવતા સ્પષ્ટ કહી દીધુ છે કે જે ધારાસભ્યો પક્ષ છોડવા માગતા હોય તેમને રોકવા નહીં. જે મનથી કોંગ્રેસ સાથે જોડાયેલા ન હોય તેમને રોકવાનો કોઈ અર્થ નથી. ભંગાણ થશે તો જ કોંગ્રેસ વધુ મજબૂત બનશે.

READ  Three dead, six injured in hit and run in Kutch - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

 

FB Comments