અમિત શાહે કરી જાહેરાત, સેનાના આ દળના જવાનોને મળશે 100 દિવસની રજા

amit-shah-foundation-laying-ceremony-of-directorate-general-building-of-crpf

કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમિત શાહે એક મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત સીઆરપીએફના જવાનો માટે કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે સીઆરપીએફએ દુનિયાના સૌથી બહાદુર ગ્રુપમાં આવે છે. 2181 જવાનોએ આ બહાદુરી બતાવતા બલિદાન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: નિહાળો ભારતીય ટેલિવિઝન પર પહેલીવાર કાર્યક્રમ 'હું શહીદ છું'

Amit Shah to arrive in Unjha on December 19 to attend Lakshchandi Mahayagna at Maa Umiya temple

આ પણ વાંચો :  ભારત માતાની જય બોલશે તે જ દેશમાં રહેશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શું મળશે સીઆરપીએફ જવાનોને લાભ?

amit-shah-foundation-laying-ceremony-of-directorate-general-building-of-crpf 100 day leave for CRPF Soldiers
અમિત શાહે કહ્યું કે અમે ઈચ્છીએ કે દરેક સીઆરપીએફ જવાન પોતાના પરિવારની સાથે ઓછામાં ઓછા 100 દિવસ વિતાવે. આમ સરકાર હવે એવી યોજના બનાવી રહી છે કે સીઆરપીએફ જવાનો પોતાના પરિવાર સાથે અમુક દિવસો વિતાવી શકે.

READ  વાપીમાં મુસ્લિમ બિરાદરોએ પુલવામા હુમલાને લઈને નોંધાવ્યો ઉગ્ર વિરોધ, જાહેરમાં સળગાવ્યા પાકિસ્તાનના ઝંડા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમિત શાહે કહ્યું કે 100 દિવસની રજા લઈને એક કમિટિ પણ બનાવવામાં આવી છે. કેટલીક કંપનીઓને આ અંગે એક સોફ્ટેવર બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. જો કોઈ સીઆરપીએફ જવાન 100 દિવસ પોતાના પરિવારની સાથે રહે તો તે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકશે. પહેલાં જવાનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવતું હતું પણ હવે જવાનના માતા-પિતાનું પણ હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.

READ  FLASHBACK 2019: વેપાર જગતમાંથી આ ટોપ-10 સમાચાર રહ્યા ચર્ચામાં

 

Oops, something went wrong.
FB Comments