અમિત શાહ: જમ્મુ કાશ્મીર માટે જીવ આપી દઈશું, જુઓ VIDEO

સરકારે કાશ્મીરમાંથી કલમ 370 ને દૂર કરી છે અને ત્યારબાદ કાશ્મીર પુન:ગઠન બીલ રજૂ કર્યું હતું. આજે અમિત શાહે આ બીલ લોકસભામાં રજુ કરવામાં આવ્યું છે. લોકસભામાં કાશ્મીર પુન:ગઠન બીલ અંગેની ચર્ચા દરમિયાન શાહે એક સૌથી મોટુ સ્ટેટમેન્ટ જમ્મુ કાશ્મીરને લઈને આપ્યું છે. શાહે ચર્ચા દરમિયાન ગુસ્સે થયા અને બોલ્યા કે “જમ્મુ કાશ્મીર માટે જીવ આપી દઈશું.” આ નિવેદન પર વિપક્ષે વિરોધ કર્યો.

READ  ક્રૂર ગુનેગારોની રાહ જુએ છે જલ્લાદ, સજા સેકડોને પણ ફાંસીના માચડે કેટલા ગુનેગાર પહોંચ્યા ? 2018માં તે ફાંસીની સજાનો રેકૉર્ડ સર્જાયો ! આપ જાણો છો છેલ્લી ફાંસી ક્યારે અને કોને થઈ ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments