VIDEO: ગૃહપ્રધાન અમિતશાહે સર્કિટ હાઉસમાં બંધબારણે યોજી બેઠક, પેટાચૂંટણીના પરિણામોને લઈ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા-સુત્ર

ફાઈલ ફોટો

 

ગૃહપ્રધાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે ગાંધીનગર પહોંચતા જ ગૃહપ્રધાન અમિત શાહે સર્કિટ હાઉસ ખાતે બંધબારણે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પર લાગ્યો એક ગંભીર આરોપ, મામલો પહોંચ્યો બૉમ્બે હાઈકોર્ટ

 

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેટાચૂંટણીના પરિણામોથી ગૃહપ્રધાન નારાજ છે. તેને લઈને અમિત શાહે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા અને સંગઠન પર મજબૂત પકડ કરવા માટે કડક સૂચના આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments