દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર, જાણો અમિત શાહે શું કહ્યું?

amit-shah-says-statements-like-goli-maro-and-indo-pak-match-should-not-have-been-made

દેશમાં લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવનારી પાર્ટી ભાજપને દિલ્હીમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આ અંગે અમિત શાહે સ્વીકાર્યું છે કે ભાજપના નેતાઓએ જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર શાબ્દિક હુમલાઓ કર્યા હતા તે યોગ્ય નહોતા. તેઓએ કહ્યું કે પાર્ટીએ પોતાને આવા નિવેદનોથી અલગ પણ રાખી છે. નેતાઓએ આવા નિવેદન ના આપવા જોઈતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોંગી કાર્યકર્તાઓની દાદાગીરી, સભાની ખાલી ખુરશીનો ફોટો લેવા જતા પત્રકારને માર માર્યો

ram-mandir-trust-shri-ram-janmbhoomi-teerth-kshetra-members-ram-mandir-trust-ne-lai-hm-amit-shah-ni-vadhu-1-moti-jaherat

આ પણ વાંચો :   વર્લ્ડનું સૌથી મોટું ‘મોટેરા’ સ્ટેડીયમનું 90 ટકાથી વધુ કામ પૂર્ણ, જુઓ અંદરથી કેવું છે આ સ્ટેડિયમ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હીના ચૂંટણી પ્રચારમાં એક તારણ એવું સામે આવી રહ્યું છે કે ભાજપની હાર નેગેટિવ પ્રચારના કારણે થઈ છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રેલીમાં ગોલી મારો જેવા નારાઓ લગાવ્યા હતા. આ ઉપરાંત ભાજપના નેતાઓએ ભારત-પાકિસ્તાન જેવા શબ્દોનો ઉલ્લેખ પોતાના ચૂંટણી પ્રચારમાં કર્યો હતો.

READ  લદ્દાખની સીમા પર તણાવની તનાતની વચ્ચે ડ્રેગને દેખાડી નરમાશ, ભારત સામે નવી ચાલ કે પછી આંતરરાષ્ટ્રીય દબાણ તળે ઘુંટણિયે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

2000-rupee-bank-note-lastest-news-anurag-thakur-says-no-need-to-worry-not-withdrawing-rs-2000-note
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

આ ઉપરાંત દિલ્હીમાં ભાજપે જનાદેશનો સ્વીકાર કરી લીધો છે અને કહ્યું કે ભાજપ જીત કે હાર માટે નથી લડી રહી. ભાજ પાર્ટી પોતાની વિચારધારા ફેલાવવામાં માને છે. આમ અમિત શાહે કહ્યું કે ભાજપ પાર્ટી હાર કે જીત માટે ચૂંટણી લડતી નથી. અમે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ફરીથી કેજરીવાલની સરકાર આવી છે. દિલ્હીમાં કોંગ્રેસનો સફાયો તો આમ આદમી પાર્ટીને 62 સીટ મળી છે. જ્યારે ભાજપને માત્ર 8 સીટ જ મળી છે.

READ  હાર બાદ મહારાષ્ટ્ર ભાજપમાં થશે બળવો? પંકજા મુંડે કાલે કરશે શક્તિ-પ્રદર્શન

 

Oops, something went wrong.
FB Comments